૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

લો ૨૦૧૬ પણ પતી ગયું. તો દર વર્ષની જેમ ગત વર્ષમાં જોવાયેલ ફિલ્મો અને વંચાયેલ પુસ્તકોની બેલેન્સ શીટ જોઈ લઈએ.

કુલ ૪૪ ફિલ્મો જોવાયેલ છે. ગત વર્ષની સરખામણીમાં લગભગ અડધી છે. પરીક્ષાના લીધે વચ્ચે ૪ મહિનાનો સળંગ ગેપ પડેલ હતો. પણ ૨૦૧૭માં તો તૂટી જ પડવું છે.

ફિલ્મો:

No. MOVIE RATING OUT OF 10
1 EVERLY (2014) 5
2 MYSTIC RIVER (2003) 8
3 JAZBAA (2015) 7.5
4 DOCTOR ZHIVAGO (1965) 9
5 MARY KOM (2014) 7.5
6 KYA KOOL HAI HUM 3 (2016) 3
7 HOW TO TRAIN YOUR DRAGON (2010) 7.5
8 THE MARTIAN (2015) 8
9 BROTHERS (2015) 7
10 GHAYAL ONCE AGAIN (2016) 6
11 PRIEST (2011) 7
12 SPECTRE (2015) 7.5
13 MR. BEAN’S HOLIDAY (2007) 7
14 NATSAMRAT (2016) 9
15 LUCY (2014) 7.5
16 DUMB AND DUMBER TO (2014) 6.5
17 HE NAMED ME MALALA (2015) 7
18 TERE BIN LADEN (2010) 7.5
19 3:10 TO YUMA (2007) 8.5
20 300:RISE OF AN EMPIRE (2014) 7.5
21 ANCHOR MAN (2004) 6.5
22 ROOM (2015) 8.5
23 BIRDMAN (2014) 8
24 THE JUNGLE BOOK (2016) 8
25 ROMEO AND RADHIKA (2016) 3
26 THE ANGRY BIRDS MOVIE (2016) 6.5
27 DEADPOOL (2016) 7.5
28 CHHELLO DIVAS (2015) 8
29 BATMAN VS SUPERMAN : DAWN OF JUSTICE (2016) 6.5
30 FAN (2016) 7
31 HANSEL & GRETEL:WITCH HUNTERS (2013) 7
32 CHANDER PAHAR (2013) 8.5
33 X-MEN:APOCALYPSE (2016) 7
34 PINK (2016) 8.5
35 HOUSEFULL 3 (2016) 4
36 THE REVENANT (2015) 8
37 THE CONJURING 2 (2016) 7
38 THAI JASHE! (2016) 7
39 TEEN  (2016) 8
40 THE LEGEND OF TARZAN (2016) 7
41 THE STONEMAN MURDERS (2009) 7.5
42 KABALI (2016) 6
AAJ JAANEKI ZID NA KARO Gujarati Play
43 EDDIE-THE EAGLE (2016) 7.5
44 DER UNTERGANG (GERMAN)- DOWNFALL (ENGLISH) (2004) 8

પુસ્તકો:

કુલ ૧૨ પુસ્તકો એટલે કે દર મહીને એકાદ પુસ્તક વંચાયું છે.

NO. NAME ORIGINAL BOOK AUTHOR TRANSLATOR
1 CHANAKYA’S CHANT CHANAKYA’S CHANT ASHWIN SANGHI
2 HALF GIRLFRIEND HALF GIRLFRIEND CHETAN BHAGAT
3 I AM MALALA I AM MALALA MALALA YOUSUFZAI
4 L’Île mystérieuse THE MYSTERIOUS ISLAND (ENGLISH) – BHEDI TAPU (GUJARATI) JULES VERNE JAYANT SHAH
5 MAADI HU COLLECTOR THAIS TAAI, ME COLLECTOR VYAHAN RAJESH PATIL KISHOR GAUD
6 SORTING OUT SID SORTING OUT SID YASHODHARA LAL
7 TRAIN TO PAKISTAN TRAIN TO PAKISTAN KHUSWANT SINGH
8 SAHITYA ANE CINEMA SAHITYA ANE CINEMA JAY VASAVADA
9 AVKASHNI SAFARE (Dhumketuni Safare) HECTOR SERVADEC -FRENCH (OFF ON A COMET-ENGLISH) JULES VERNE MULSHANKAR BHATT
10 STEEL FRAME STEEL FRAME FARUK NAIKVADE MOHAN H. MANDANI
11 POLLYANNA POLLYANNA ELEANOR H. PORTER NITIN BHATT
12 RANG CHHALKE RANG CHHALKE KINNAR ACHARYA

અને છેલ્લે…

જે કોઈ  આ બ્લોગ ભૂલ થી પણ વાંચતું હોય તો તેને HAPPY NEW YEAR!

 

2 thoughts on “૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

  1. નિરવ January 18, 2017 / 1:53 pm

    હજુ મારે તો સરવૈયાને પણ સમરાઈઝ કરવાનું બાકી છે 😉 પહેલા બ્લોગ બ્રેક હતો અને હમણાંથી પરાણે બ્લોગબ્રેક જેવું જ છે [ જાણેકે બ્લોગ લખવાની ટેવ જ છૂટી ગઈ છે ! ]

    આપને પણ હેપ્પી ન્યુ યર 🙂

    Like

  2. shailesh limbachiya January 19, 2017 / 5:02 am

    નીરવભાઈ,
    હું પણ આળસુ છું. વિચારું તો ઘણું જ છું પણ લખવાનો કંટાળો આવે છે. જો કે બ્લોગ શરુ કરતી વખતે નિશ્ચય કર્યો હતો કે મહિનાની એક પોસ્ટ તો લખવી જ. જેને લીધે નાની તો નાની પણ એક પોસ્ટ તો લખું જ છું.

    જોકે તમે ઘણો લાંબો વિરામ લીધો છે. જલ્દી પાછા આવો.

    Like

Leave a comment