About

Professionally…A chemical engineer + mba…
Personally…Confused about life…little bit enjoying…little bit envying…little bit loving..little bit annoying…little bit……………………………….

3 thoughts on “About

  1. નિરવ June 25, 2015 / 1:36 pm

    આપ પણ બ્લોગીંગ’ની દુનિયામાં છો , એ જાણીને આનંદ થયો [ અને એ પણ સમાન ક્ષેત્ર’માં ! બુક્સ + મુવીઝ 🙂 ]

    હવે તો મળવાનું થતું જ રહેશે [ ચાલો , જૂની પોસ્ટ્સ જોતો થાઉં . . . ]

    Like

    • SHAILESH LIMBACHIYA June 25, 2015 / 2:09 pm

      તમારા જેવું ડીટેલિંગ માં નથી લખાતું પણ પ્રયત્ન કરીએ છીએ.

      આના પહલે હું જોકે passionforcinema.com પર ૨૦૦૭ થી ૨૦૦૯ દરમ્યાન અંગ્રેજીમાં આર્ટીકલ્સ લખતો હતો. જોકે અત્યારે એ સાઈટ પણ બંધ થઇ ગઈ છે.
      સરસ સાઈટ હતી. એના વિષે વધારે વાતો ક્યારેક બ્લોગમાં લખીશ.

      બ્લોગની મુલાકાત લેવા બદલ અને લાઈક કરવા બદલ આભાર

      Like

      • નિરવ June 26, 2015 / 8:29 am

        જરૂર . . એ સંભારણા જરૂર વાગોળશો , મજા આવશે

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s